મહાન સંઘર્ષ પ્રોજેક્ટ 2.0

ઈસુના પરત આવવાની તૈયારીમાં 2023 અને 2024 દરમિયાન લાખો નકલોના વિતરણમાં જોડાઓ.

Cover-Image_GU
iqL1705928575645

એલેન જી. વ્હાઇટ

સેવન્થ-ડે એડવેન્ટિસ્ટ ચર્ચના સહ-સ્થાપક

હું મારા અન્ય કોઈપણ પુસ્તકો કરતાં આ પુસ્તકનું વ્યાપક પરિભ્રમણ જોવા માટે વધુ ચિંતિત છું કારણ કેધ ગ્રેટ કોન્ટ્રોવર્સીમાં, મારા અન્ય કોઈ પુસ્તક કરતાં આમાં વિશ્વને ચેતવણીનો છેલ્લો સંદેશ વધુ સ્પષ્ટ રીતે આપવામાં આવ્યો છે.

27.9k

ડાઉનલોડ્સ

122

ભાષાઓ

pTi1706000110755

ટેડ એન. સી. વિલ્સન

પ્રમુખ, સેવન્થ-ડે એડવેન્ટિસ્ટ ચર્ચ

ટેડ એન. સી. વિલ્સન

પ્રમુખ, સેવન્થ-ડે એડવેન્ટિસ્ટ ચર્ચ

કઈ રીતે ભાગ લેવો

પગલું

ચર્ચ બોર્ડ સમક્ષ તમારો પ્રોજેક્ટ રજૂ કરો

પગલું

આઉટરીચ પ્રદેશ પસંદ કરો

પગલું

ઓર્ડર ઈન્વેન્ટરી

પગલું

વહેંચો

પ્રભુએ મને આ પુસ્તક લખવા માટે પ્રભાવિત કર્યો જેથી વિલંબ કર્યા વિનાતે વિશ્વનાદરેક ભાગમાં પ્રસારિત થઈ શકે, કારણ કે તેમાં જે ચેતવણીઓ છે તે લોકોને પ્રભુ સામે ઊભા રહેવા તૈયાર કરવા માટે જરૂરી છે.

ebB1706110102934

એલેન જી. વ્હાઇટ, મેનુસ્ક્રિપ્ટ 24, 1891

ડાઉનલોડ કરો ધ ગ્રેટ કોન્ટ્રોવર્સીઅને મદદરૂપ સંસાધનો

ધ ગ્રેટ કોન્ટ્રોવર્સી

સારાંશ

શું તમને લાગે છે કે વિશ્વ સારું કે ખરાબ થઈ રહયું છે? આશ્ચર્યજનક રીતે, આજે મોટાભાગના લોકો માને છે કે વિશ્વ વધુ ખરાબ થઈ રહ્યું છે. કદાચ આ વૈશ્વિક નિરાશાવાદ ખરાબ સમાચારમાં રાચતી સંસ્કૃતિનું પરિણામ છે, અથવા કદાચ આપણે આ પુસ્તકના હાર્દમાં પ્રસ્તુત કરેલ ધરતીના હચમચાવી દેતા સત્યને સ્વાભાવિક રીતે જાણીએ છીએ: આપણા ગ્રહમાં કંઈક ઊંડાણમાં ખોટું છે અને આપણે તેને સુધારવા માટે શક્તિહીન છીએ.

ધ ગ્રેટ કોન્ટ્રોવર્સી માત્ર માનવીય અધોગતિની ઉત્પત્તિ જ નહીં, પણ રોગચાળા અને સંકટ, ભ્રષ્ટાચાર અને હત્યાકાંડ, ખૂન અને અફડાતફડી હેઠળ ચાલી રહેલા ટાઇટેનિક સંઘર્ષને પણ છતી કરે છે. આ આશ્ચર્યજનક કાર્યમાં તમે શોધી શકશો કે અનિષ્ટનો ચહેરો છે, સારા ચેમ્પિયન છે અને પાપનો અંત છે. જો તમે આ વિશ્વના અંત અને આવનારા ભવ્ય વિશ્વની તૈયારી કરવા માંગતા હો, તો તમારે આ પુસ્તક વાંચવું જોઈએ.

ભાષા:

સૌથી વધુ ડાઉનલોડ કરેલ

Cover-Image_DE

ભાષા: German

Cover-Image_FR

ભાષા: French

Cover-Image_PT

ભાષા: Portuguese

Cover-Image_ES

ભાષા: Spanish

Cover-Image_RU

ભાષા: Russian

Cover-Image_NL

ભાષા: Dutch

Cover-Image_CS

ભાષા: Czech

Cover-Image_IT

ભાષા: Italian

Cover-Image_AR

ભાષા: Arabic

વધુ જાણવું છે?

  • Privacy Policy
  • Legal Notice
  • Trademark and Logo Usage